Learning by Practice, where experience is shared of Learning and Relearning by practice.
Monday, August 21, 2006
હું દરિયો બનું ને.......
હું દરિયો બનું ને. તું મારો કિનારો !
હું પ્રિયતમ તારોને તું મારો સહારો .
ન માપ મુજ પ્રેમ અભિવ્યક્તિઓ,
ભરતી-ઓટની પટ્ટી થી !
ફકત તારે કાજે પકવું મોતીને હું ઉરમાં .
શણગારું તુજને શંખ-છીંપલાંના હારથી ,
પણ માનવીજન્ય કચરો દેખી તુજ પર ,
થાતું દુ:ખ આ હૈયાને !
મારી સ્નેહદ્રષ્ટિ સદાય તુજ પર ને,
તુજ અમીદ્રષ્ટિ મુજ પર .
આમ પલળિ આપણે એકમેકના પ્રેમમાં !
જગમાં આપણે એવા અભાગિયા પ્રેમી ,
પળ માટે સાથે ને પળમાં જ વિખૂટા,
તોય હંમેશ એકબિજાની સાથે !
મુજને તમન્ના એટલી જ કે
હું દરિયો બનું ને. તું મારો કિનારો !
હું પ્રિયતમ તારોને તું મારો સહારો .
- વૈભવ પંડ્યા
Subscribe to:
Post Comments (Atom)
Pass - Pass Game of Life
We all have played that game - pass the parcel. Where music is played in background, parcel (pillow or ball or such object) is passed in the...
-
मेरे राम अभी भी वनवास में हे, कैसे में दीपावली मनाऊं? अभी तो सीता की खोज में हे, अंजली पुत्र से मुलाकात अब होने को हे, कैसे पूर्ण अंजली देवे...
-
ઘણી બધી લાગણીઓ ક્યાંક ધરબાઈને બેઠી, સમાજની શરતો લાગુ ક્યાં પડશે ગણતા? ભાવવિશ્વ મારું આમ તો વિશાળ છે પણ આ શબ્દોની બારી, તેની પરિભાષા એના ખેડા...
-
સવારથી કાંટો પકડી ને બેઢો કાંઠે ઊભો ઊભો ઓટ ને જોતો કંઠ ભરાઈ આવ્યો ત્યાં સુધી કાંટો નીચે ના મૂક્યો. 'બધી રીતે તપાસ જો કરવી તી અલગ અજબ કંઈ...
No comments:
Post a Comment