Wednesday, November 02, 2016

કવિનો વેશ સજાવું.

હું મારી જાતને સમજ્વાં,
ક્યારેક સમજાવવાં.
કવિનો વેશ સજાવું.

હું મારા અશ્રુને વહાવું,
હર્ષને વધાવું.
કવિનો વેશ સજાવું.

ભારેલા અગ્નિને શાતા આપવાં,
કે શાંત અગ્નિને પ્રગટાવવાં.
કવિનો વેશ સજાવું.


No comments:

કાંટો કરમાઈ જાશે

સવારથી કાંટો પકડી ને બેઢો કાંઠે ઊભો ઊભો ઓટ ને જોતો કંઠ ભરાઈ આવ્યો ત્યાં સુધી કાંટો નીચે ના મૂક્યો. 'બધી રીતે તપાસ જો કરવી તી અલગ અજબ કંઈ...