Saturday, December 19, 2020

જિંદગી puzzle કે ગઝલ?


જિંદગી તું puzzle છે કે ગઝલ?
તને સમજવી કઠણ કે સરલ?

ટુકડા માં હોવ કે આખી, 
તું તો રહે છે જિંદગી જ સાચી.
તને સાચવવી કેમ કરી,
એક ગાયબ ને કેટલું ઘાયલ!

જિંદગી તું puzzle છે કે ગઝલ?
તને સમજવી કઠણ કે સરલ?

ગઝલ જેમ વહેતી
Puzzle જેમ રહેતી
તારી મોજ અનેરી
હર શામ સજતી

જિંદગી તું puzzle છે કે ગઝલ?
તને સમજવી કઠણ કે સરલ?

વૈભવ
19-12-2020


No comments:

Optics of Life

The shadow puppet show of life, My lord watches through Million pin-hole camera. Where is lord supreme, I don't know. What I feel is all...