જે મળ્યું, એને માણ્યું નહીં;
જે જાણ્યું, એને પાળ્યું નહીં
જે ન હતું તેને ખોજવામાં
જે હતું તેને પ્રકાશયું નહીં.
Again in this emptiness i seat...
Week after week it visits me.
When it comes,i want to fill it
And leave the feelings soon.
When it leaves me, i don't want to fill
As what is given is so priceless
That just being there is enough.
Yet,i loose, old habits tricks me.
વેગ છું એનો , vague નથી
તાવ ચઢાવી હવે દાવ નથી રમવો
જે દવ છે અંદર તેને પરિવર્તિત કરી
એક સુંદર સત્ય શિવમય જીવન
તેને દઈ દવ પૂર્ણ, આટલુંજ કરવું.
વૈભવ (વેગ, વિદ્યુત વેગ)
૨૪-૦૬-૨૦૨૧
No comments:
Post a Comment