Tuesday, November 17, 2015

chappa part-1

ગાડી લીધી કરોડની,
ડ્રાઈવર કીધો કોડીનો;

ડાબું જમણું સમજે નહીં,
એને નકશો દિધો મૂડીનો;

ગોળ-ગોળ ભમ્યા ક્રે,
જડે ના રસ્તો માડીનો.


somewhere in 2005-2006.



No comments:

કવિતા મોકલ

" કવિતા મોકલ ભાઈ." આવ્યો મિત્રનો સંદેશ. લઈ ગયો મને વિતેલા સમયના કોઈ દેશ. પરદેશી થઈ ગયેલો હું, ફરીથી ધર્યો મૈત્રી વેશ. ભાર અને બંધન...