Monday, November 16, 2015

shall I say

એક ફુલ ખિલ્યાની વાત​, તને કહીં દ​વ​;
હૈયાના આંગણમાં, રુધીરસ સીંચ્યાની વાત​;
પ્રેમની વેલી પર, ફૂલ ખીલ્યાની વાત​;
મૌનની ભાષાથી ઉકેલાતી એ વાત​...
તને કહીં દ​વ​

I am not sure when i wrote this verse [image below]. mostly it should be while travelling and probably during first journey to pondy.



No comments:

કવિતા મોકલ

" કવિતા મોકલ ભાઈ." આવ્યો મિત્રનો સંદેશ. લઈ ગયો મને વિતેલા સમયના કોઈ દેશ. પરદેશી થઈ ગયેલો હું, ફરીથી ધર્યો મૈત્રી વેશ. ભાર અને બંધન...