Wednesday, November 18, 2015

chappa part -2

નામ તારા હજાર કીધા, 
હજારો એના જાપ કીધા;
દિલથી ના નીકળ્યા તો ગોખી કીધા,
નિત - નવીન ક્રમ જાળવી કીધા,
સત નહિ ગુણોના ધ્યાન કીધા,
જે ચાહ્યું એ પામ્યું, દુખડા કરોડ કીધા.



No comments:

કવિતા મોકલ

" કવિતા મોકલ ભાઈ." આવ્યો મિત્રનો સંદેશ. લઈ ગયો મને વિતેલા સમયના કોઈ દેશ. પરદેશી થઈ ગયેલો હું, ફરીથી ધર્યો મૈત્રી વેશ. ભાર અને બંધન...