ઍક હતા જ્ઞાની. (પુરુષ કે સ્ત્રી? જે હોય તે, જ્ઞાની જ્ઞાની જ હોય. લિંગ,જાતી, ધર્મ, ભાષા, દેશ કોઈ ભેદ ન હોય.) આંખોમાં ચમક, મુખ પર સ્મિત, શાંત અન ચારેકોર પ્રસરતી ઍમની આભા. ઍક ઍક બૉલ પ્રકાશના પુંજ સમા. સર્વ દિશાઓને જાણે પ્રકાશીતના કરતા હોય. દર્શન માટે લોકોની લાંબી કતાર. હજારોની માત્રામાં ભીડ જામેલી હોય, ઉપદેશ સાંભળવા, બોધ વચનો ઝીલવા. કેટલાયની સમશ્યાના નિરાકરણના દાખલા. જ્ઞાની સર્વને જ્ઞાનનાં પ્રકાશમાં રહીને, જ્ઞાન માટે, જ્ઞાનનો પ્રકાશ પાથરતા. ઈ તો ત્યાં સુધિ કહેતા કે આવો તમારી અંદર પણ પ્રકાશનો દીપક પ્રગટાવ.
બહું થોડા જણ તૈયાર થતાં. તેમાંથી પણ ઍક્લ-દોકલ ઈ જ્યોત સુધી પહોચતા. પણ જ્યોતથી જ્યોત પ્રગટે તો ખરી નહીતો ભયોભયો; ને જો પ્રગટે તો પણ વધારે સમય ટકે નહીં. ક્યારેક ઘી કે તેલ ખૂપી જાય, ક્યારેક વાટ પુરી થઈ જાય તો ક્યારેક હવા ને પાણી નડે. અને ક્યારેક ઈ સળગવું, ઘસાવાવું ઘણું આક્રુ લાગે, બધે કાળાશ નજર આવે ને જ્યોત હોલવાઈ જાય. કોઇક મહાવીર નીકળે ને સૂર્ય સમાન થાય. ત્યારે જ્ઞાની ને જ્ઞાની મળે.
કિનારે બેસીને જે આ કાર્યક્રમ નિહાળી રહ્યાં હોય તે મનમાને મનમાં મલકાય. કોઈક ચતુર જોનરો અહોભાવથી જ્ઞાનીની સેવામાં ઈ સર્વ વિધી અને બાહ્ય વસ્તુની નોંધ રાખે, સુવિધા હોયતો recording પણ થાય. આ બધૂંજ જ્ઞાનીની જ્યોત પુરી થાય ત્યારે ખપમાં લાગે. દીવા નીચે અંધારુ આમ વર્ષોના વર્ષો ચાલ્યા કરે.
જો જ્યોતથી જ્યોત પ્રગટી હોત તો દુનિયા કેવી હોત? દિવાળીના દિવસે બહુ વાતો કરી, આત્મ દીપો ભવ: ઍવી પોસ્ટ મોકલી. પણ શું આપણે ખરેખર તૈયાર છિયે? ક્યાં સુધી દીવાની નીચે ને પાછળ ઉભા રહી, પ્રકાશને જોયા કરશું ને અંધારામાં જ પડ્યા રહીશું?
બેસતું વર્ષ છે આજે. જો કોઈ સંકલ્પ લેવો હોય તો દીવો બનવાનો ને જ્યોત પ્રગટાવવાનો પણ લઈ શકાય.
સર્વ જ્ઞાનીને વંદન કરતાં આજના દિવસની, આ વર્ષની શરૂઆત કરિઍ.
Background:
Basic thought and question came yesterday while writing In the light of lamp -1.
Questions were like; Is there light or darkness, below the lamp [diya] and specially back side of lamp?
How much we are influenced by that light that we either don't dare to be, to spark our own light? Why we feel contended following and being below the lamp [staying in ignorance, darkness]? Can just by looking at flame and light, our delusion be removed? What happens when that lamp finishes work on earth, can another lamp be lit through that? They say you are a light, than why aren't we shining? and many such question. Whole night they crawled with me and made me bit crazy.
In writing too, we write under influence of a writer whom we have read more. There is no individual style but unconsciously we copy not only style but uses similar vocabulary. As deeper the study of that writer deeper the influence of it on us. Very few are able to come out and chart their own way. Still question remains same. Can one more lamp be lit from enlighten being.
Note: I wrote in Gujarati as question had came in Gujarati and following thoughts were also in Gujarati. It was hard to start thinking on same line and transit from one language to another. At the end selected easy non-resistant path, most comfortable. Thus written article in Gujarati.I hope from Background, you might get some hint of what I have written in Gujarati.
--------------------------------

(Message for the Durga Puja of 1957)
To express our gratitude to Sri Aurobindo we can do nothing better than to be a living demonstration of his teaching.
- The Mother
30 September 1957
No comments:
Post a Comment