Wednesday, December 28, 2016

I want to say something to you..

મારે કાંઈક કહેવું છે તને,
એમ કહીને હું ચુપ થઈ જાવ ને
નીરવ શાંતીમા સરી પડુ
અને તુ મને સાંભળે.

હું બધુંજ શબ્દોમાં ગુંથવા મથું ને
તુ આવીને મારી બધીજ ગુંથ ઉકેલી દે.

તુ કોણ્? એ પ્રશ્ન પહેલો આવે ખરો
પણ રહી જાય 'હૂં કોણ્?'

હવે છુપાવવું નથી, ને
નથી રહેવું ચુપ હવે.
મને કહી દેવા દે ભવ્યતા,
ઓ દિવ્યતા
પરમ ને પ્રેમ છે આ,
કોઇ વ્હેમ નથી,
તારી રહેમ.

બસ આટ્લુંજ


Translation {thanks to google, even though its not perfect - i liked it}:



I say unto thee,

By saying I become silent

Surrey catch noiseless santima

And you hears me.


I gunthava mathum all words

Ye give me, and solved all guntha.


Tu kon? The question of what comes first

Even after they "do kon?


Now do not evade, the

Do not remain silent anymore.

I say let us give glory,

O Divine

Love is the ultimate,

No wham,

Thy mercies.


Just atlunja


No comments:

Pass - Pass Game of Life

We all have played that game - pass the parcel. Where music is played in background, parcel (pillow or ball or such object) is passed in the...