કોણે કહ્યું હું લખું છું?
આ તો જ્યારે માંહ્યલો ખીલે
બાહ્યલો* લખી કાઢે.
તમે જોયું? તમે વાંચ્યું?
એજ કોરા અક્ષર અને અક્ષરના અર્થો કે
કોઈ ભીની સુવાસ,
કોઈ અણદીઠો સાદ.
આ તો જ્યારે માંહ્યલો ખીલે
બાહ્યલો* લખી કાઢે.
તમે જોયું? તમે વાંચ્યું?
એજ કોરા અક્ષર અને અક્ષરના અર્થો કે
કોઈ ભીની સુવાસ,
કોઈ અણદીઠો સાદ.
આતો જ્યારે હું જાતને કોતરું,
થોડું શ્યાહી ને જોતરું.
આતો જ્યારે હું છેતરાવ
એની સામે શબ્દો કોતરાવ.
મારા ભાવિ ના હું ને ખબર હોવી જોઈએ,
ક્યાં ક્યાંથી કેવી અસર થવી જોઈએ.
પસાર, સંચાર, આચાર વિચાર
જે માટે પણ હોય, તમારા માટે છે કે નહીં?
કદાચ આતો બસ મન ના ચારા?
કોણે કહ્યું હું લખું છું?
આ તો જ્યારે માંહ્યલો ખીલે
બાહ્યલો* લખી કાઢે.
થોડું શ્યાહી ને જોતરું.
આતો જ્યારે હું છેતરાવ
એની સામે શબ્દો કોતરાવ.
મારા ભાવિ ના હું ને ખબર હોવી જોઈએ,
ક્યાં ક્યાંથી કેવી અસર થવી જોઈએ.
પસાર, સંચાર, આચાર વિચાર
જે માટે પણ હોય, તમારા માટે છે કે નહીં?
કદાચ આતો બસ મન ના ચારા?
કોણે કહ્યું હું લખું છું?
આ તો જ્યારે માંહ્યલો ખીલે
બાહ્યલો* લખી કાઢે.
No comments:
Post a Comment