Saturday, November 18, 2017

untitled - 1

દુવા ની દવા ની જરૂરત પડે,
આ કા કા કા કરનારા
કાવા-દવા, તીખા કલ્શોરે
મારગ નહી, માત્ર રગડવાનુ
અથડાતા આ મૌજા ઓ ની
પરપોટા ફૂટે, કોણ કોને ખૂટે?
કોણ કોને લૂંટે?
ઍજ વાતને સર્વે રાગ મહી ઘૂંટે
ચૂંટે કોણ? છૂટે કોણ?
રાગ અનુરાગની લીટી
ઉંટે બેસી ઓળન્ગે કોણ?
ચૂમે છે, મસ્તીમાં ઝૂમે
કોણ?
પ્રેમ હતો નહી કે મને પ્રેમ, તને પ્રેમ;
હૂ પ્રેમ, તૂ પ્રેમ કે જે છે તે બસ
પ્રેમ પ્રેમ પ્રેમ
 

No comments:

Optics of Life

The shadow puppet show of life, My lord watches through Million pin-hole camera. Where is lord supreme, I don't know. What I feel is all...