Friday, November 16, 2018

good night message

તમે બધા હવે થોડી રજા લઈ લો,
સપના મા થોડી મજા લઈ લો,

થોડો સમય જીવન મા રાજા થઈ રહી લ્યો.
હૂ ઉભો છુ મિનારે, દેખ-રખ સાઠુ
ઍટલા મા તમે થોડા કિનારા શોધી લ્યો...

અજવાડુ પાથરવા ફરી થી આવીશ
ત્યા સુધી સપનાની શેરી મા ફરી લ્યો..

શુભ રાત્રી... કહેવા રચના રચી છે
હવે આંખો ની તમે મીંચી દો.


- vaibhav
15-11-2015

No comments:

Optics of Life

The shadow puppet show of life, My lord watches through Million pin-hole camera. Where is lord supreme, I don't know. What I feel is all...