Tuesday, March 26, 2019

આ જરા સાંભળ

આ જરા સાંભળ, આહ તેનો સ્વર
કેવા તાલમાં, આ તરંગ ઉઠતી.
















આ જરા જોને, આહ તેનું રૂપ
કેવા રંગમાં, આ તરંગ ઉઠતી.

ઉઠતો, પડતો, ડૂબતો, પલાળતો
સદા છલકાતો, દોટ લગાવતો
આ ભાવ તેનો, પ્રેમ ભર્યો
જયારે અડતો મુજને
અનુપમ અનુભવના શાંત તરંગ રેલાવતો.
 આ પુડુચેરી નગરથી, ઉપસાગર હૃદયમાં
પ્રવેશતો. મન પ્રશાંત ને હૃદય વિશાળ
એક આલિંગનમાં કરાવતો.









Vaibhav
20/01/2019 and 21/03/2019

From Puducherry diary.

No comments:

કવિતા મોકલ

" કવિતા મોકલ ભાઈ." આવ્યો મિત્રનો સંદેશ. લઈ ગયો મને વિતેલા સમયના કોઈ દેશ. પરદેશી થઈ ગયેલો હું, ફરીથી ધર્યો મૈત્રી વેશ. ભાર અને બંધન...