Saturday, October 13, 2018

problem of convenience

આ સગવડો ને મોહ આનો
સગવડ સગવડ પોતાને માટે
સગવડ સગવડ પોતનાઓ માટે,
જો ને કરાવે શું તારી પાસે?
સગ-વગ સગ-વગ
સગે-વગે સગે-વગે
તને તારાથી જે દૂર લઈ જાતી..
જરા જો આ બુદ્ધિ
શાને, બડ્બડ બડ્બડ કરે,
આટલી બધી અગવડ
અરે આ અગવડ
તે સગવડતના નામે ઉભી કરી.
જરા થોભ અને જો,
તે કેવી ગડબડ કરી.

ડબ - ડબ તારા ડગ
તને ક્યા ખેંચી જાય..
ફરી સગવડ અગવડ ના ચક્ર

- vaibhav 25/09/2018

Image result for convenience
-------------
At very young age I started observing and feeling bad about how we, human. on name of our convenience mold and make each and everything. one of the very loosely used term i remember is 'સગવડીયો ધર્મ' convenient religion.
In our attempt to make everything convenient to our body, to our heart desire and imagination of mind. lot more and more conflicts we have created. see the inconvenience created from conveniences. see the amount of discomfort been raised for your convenience. Isn't this the root.
This movement is very very swift and you will be pulled towards it.
this cycle of convenience-discomfort/inconvenience will go on and on...

Image result for convenienceImage result for convenience

No comments:

કાંટો કરમાઈ જાશે

સવારથી કાંટો પકડી ને બેઢો કાંઠે ઊભો ઊભો ઓટ ને જોતો કંઠ ભરાઈ આવ્યો ત્યાં સુધી કાંટો નીચે ના મૂક્યો. 'બધી રીતે તપાસ જો કરવી તી અલગ અજબ કંઈ...