Monday, May 13, 2019

Summer of 2010

મંઝીલે જાતા રસ્તા કંઇ સસ્તા નથી.
શબ્દો સંતના એમ કંઈ પચતા નથી !


-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

ગરમ હવાના પાસમાં,
વિરહ ની વેદના નો ભાસ છે.
તારા ટહુકાઓના સાદમાં,
શુ મેહુલિયા નો અંશાર છે?

-*--*-**-*-*-*-*-*-*-*-*-*-*-
what you see as a bulb is a moon from the top window. 


ओ निंदिया बुलाए, लॉरी सुनाए..
सपने मे आयेगा, संसारका राचराचिल.
सोजा मोरे नन्हे खिलाड़ी

रात हे अब थोड़ी बाकी,
चाँद सितारो संग बहुत खेला
दुनिया संग खेल हे बाकी,
कही जीवन् रहे ना जाए खाली.


(with modification done on 13/05/2019)

No comments:

કાંટો કરમાઈ જાશે

સવારથી કાંટો પકડી ને બેઢો કાંઠે ઊભો ઊભો ઓટ ને જોતો કંઠ ભરાઈ આવ્યો ત્યાં સુધી કાંટો નીચે ના મૂક્યો. 'બધી રીતે તપાસ જો કરવી તી અલગ અજબ કંઈ...